ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

a-1, b-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4
c-1, b-2, a-3, d-4
b-1, c-2, d-3, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

વિવેચનનું વિવેચન
નવ્યવિવેચન પછી
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
સાહિત્યમાં આધુનિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP