વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનું એક નો-જહાજ કે જે વિશ્વભરના સાગર પ્રવાસના આયોજનમાં છે તથા એ જહાજ પરની તમામ સદસ્ય મહિલાઓ છે, જે જહાજ ___ છે. INS સુમાત્રા INS ખંડેરી INS હદેઈ INS ચેન્નાઈ INS સુમાત્રા INS ખંડેરી INS હદેઈ INS ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ? નડાબેટ રામેશ્વરમ્ થિરુવનંતપુરમ્ ભુજ નડાબેટ રામેશ્વરમ્ થિરુવનંતપુરમ્ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે કયા વર્ષની ઉજવણી થઈ હતી ? 2014 2011 2013 2012 2014 2011 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ? ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પોસ્ટ સેવાને કુલ કેટલા સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે ? 28 20 18 22 28 20 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP