વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? CARTOAST-2 GSAT-18 RESOURCE SAT-2A INSAT-3DR CARTOAST-2 GSAT-18 RESOURCE SAT-2A INSAT-3DR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું. ક્વોન્ટમ મિકેનિક્સ પ્રાણી વિજ્ઞાન પ્રકાશ ભૌતિક શાસ્ત્ર રસાયણ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રાણી વિજ્ઞાન પ્રકાશ ભૌતિક શાસ્ત્ર રસાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ? રશિયા ઇઝરાયેલ બ્રિટન યુ.એસ.એ. રશિયા ઇઝરાયેલ બ્રિટન યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એન્ટ્રિક્સ અંગે ખોટું વિધાન પસંદ કરો. સ્થાપના 1994માં થઈ આપેલ તમામ મિનીરત્નનો દરજ્જો ધરાવતી સરકારી કંપની છે. ઈસરોની વાણિજ્ય શાખા છે. સ્થાપના 1994માં થઈ આપેલ તમામ મિનીરત્નનો દરજ્જો ધરાવતી સરકારી કંપની છે. ઈસરોની વાણિજ્ય શાખા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST નું પુરૂ નામ. The Multi application Solar Telescope The Mars aerospace Telescope The Multi Sources Telescope The Mars Application Satellite Telescope The Multi application Solar Telescope The Mars aerospace Telescope The Multi Sources Telescope The Mars Application Satellite Telescope ANSWER DOWNLOAD GUJARATI MCQ APP