ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? રેવંતગિરિ રાસુ સુરત સંગ્રામ રણમલચરિત કાન્હદડે પ્રબંધ રેવંતગિરિ રાસુ સુરત સંગ્રામ રણમલચરિત કાન્હદડે પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈમ્પિરિયલ બેન્ક ઓફ ઈન્ડિયાનું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપાંતર કયારે થયું ? 1935 1967 1946 1955 1935 1967 1946 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? માયાબેન કોડનાની ઇન્દુમતીબેન શેઠ ચારૂમતીબેન યોધ આનંદીબેન પટેલ માયાબેન કોડનાની ઇન્દુમતીબેન શેઠ ચારૂમતીબેન યોધ આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? વડોદરા નર્મદા ભરૂચ તાપી વડોદરા નર્મદા ભરૂચ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. જુનાગઢ મુંબઈ અમદાવાદ સુરત જુનાગઢ મુંબઈ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP