વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ફ્રી બેઝિક્સ' કોની પહેલ હતી ? માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (NAVIC) નું પૂર્ણ સ્વરૂપ શું છે ? નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન નેવીગેશન ઈન્ડિયન કોન્સટીલેશન નેવિગેશન વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ એર વ્હીકલ ઈન્ડિયન કોન્સટીલેશન નેશનલ વ્હીકલ ઇન્ડિયન કોન્સટીલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ? પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા ? આપેલ માંથી એક પણ નહિ આપેલ તમામ અમેરિકા અને ઈઝરાયેલ ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ આપેલ માંથી એક પણ નહિ આપેલ તમામ અમેરિકા અને ઈઝરાયેલ ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘માય જર્ની' કોના દ્વારા રચાયેલો કાવ્યસંગ્રહ છે ? ડો.વિક્રમ સારાભાઈ હોમી ભાભા ડો.કલામ સતિશ ધવન ડો.વિક્રમ સારાભાઈ હોમી ભાભા ડો.કલામ સતિશ ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? આઈ.આર.એસ. આઈ.એસ.એસ. અટીરા ઈસરો આઈ.આર.એસ. આઈ.એસ.એસ. અટીરા ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP