વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ ? 21 ઓગસ્ટ, 2014 17 માર્ચ, 2017 18 જૂન, 2016 22 સપ્ટેમ્બર, 2015 21 ઓગસ્ટ, 2014 17 માર્ચ, 2017 18 જૂન, 2016 22 સપ્ટેમ્બર, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે. K-15 અને K-4 બંને K-4 K-12 K-15 K-15 અને K-4 બંને K-4 K-12 K-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગાર્ડિયન ડ્રોનની બનાવટ ક્યા દેશ દ્વારા થયેલી છે ? અમેરિકા રશિયા ભારત જર્મની અમેરિકા રશિયા ભારત જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેસ્સિનિ-હ્યુજિન્સ (Cassini Huygens) સ્પેશક્રાફ્ટ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશનાર પ્રથમ સ્પેશક્રાફ્ટ છે ? શુક્ર શનિ મંગળ બુધ શુક્ર શનિ મંગળ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી ક્યા ઊર્જાસ્રોતનો સમાવેશ પરંપરાગત ઊર્જાસ્રોતમાં નથી થતો ? પરમાણુ ઊર્જા બાયોમાસ લિગ્નાઈટ પેટ્રોલિયમ પરમાણુ ઊર્જા બાયોમાસ લિગ્નાઈટ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP