કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય કોમિક બુક પ્રકાશન ‘અમરચિત્ર કથા' સાથે ભાગીદારીમાં ‘બી ઈન્ટરનેટ ઓસમ' કાર્યક્રમ લૉન્ચ કર્યો ? IBM ગૂગલ માઈક્રોસોફ્ટ ફેસબુક IBM ગૂગલ માઈક્રોસોફ્ટ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ? વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ? Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Stronger- Together Faster, Higher, Together Faster, stronger - Higher - Quality આપેલ પૈકી કોઈ નહીં Faster, Higher, Stronger- Together Faster, Higher, Together ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીની વોટર વિલા સ્થાપિત કરવામાં આવશે ? લક્ષદ્વીપ ગોવા લદાખ પુડુચેરી લક્ષદ્વીપ ગોવા લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? માનસ ફેની બરાક લોહિત માનસ ફેની બરાક લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP