કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીના બોરગોહેન કઈ રમત સાથે સંકળાયેલી છે ?

બોક્સિંગ
વેઈટલિફટીંગ
સ્વિમિંગ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ?

385 વિરુધ્ધ 45
385 વિરુધ્ધ 51
385 વિરુધ્ધ 21
385 વિરુધ્ધ 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP