કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ?

અંબાજી મંદિર
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
સોમનાથ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં HAL એ ક્યા નાગરિક વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ?

હિન્દુસ્તાન - 428
હિન્દુસ્તાન - 228
હિન્દુસ્તાન - 338
હિન્દુસ્તાન - 528

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

આપેલ પૈકી એક પણ નહીં
સાઈરસ પુનાવાલા
ક્રિષ્ન એલ્લા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP