Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ? રાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? R Q T S R Q T S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? લોન ટેનિસ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિંટન લોન ટેનિસ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિંટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? મચ્છુ ડેમ કડાણા ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ મચ્છુ ડેમ કડાણા ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ? X T R M X T R M ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ? કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાના કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP