Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની બહેન છે. પુરૂષની મા છે. પુરૂષની દાદી છે. પુરૂષની દીકરી છે. પુરૂષની બહેન છે. પુરૂષની મા છે. પુરૂષની દાદી છે. પુરૂષની દીકરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? હિરો ચાંદી કોલસો ગ્રેફાઇટ હિરો ચાંદી કોલસો ગ્રેફાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત બિગાડ સાપરાધ મનુષ્ય વધ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત બિગાડ સાપરાધ મનુષ્ય વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Write Word Access Power Point Write Word Access Power Point ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી. 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી. 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP