Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

પુરૂષની બહેન છે.
પુરૂષની મા છે.
પુરૂષની દીકરી છે.
પુરૂષની દાદી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ?

જસ્ટીશ કલ્પેશ જવેરી
જસ્ટીશ આર સુભાષ રેડ્ડી
જસ્ટીશ અલ્પેશ વાય કોગજે
જસ્ટીશ બી. એન. કારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP