Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ? ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? કેલ્શિયમ આયોડાઈડ સિલવર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સિલવર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? ગેરકાયદેસર મંડળીનાં સભ્યો હુલ્લડ બખેડો બિગાડ (મિસચિફ) ગેરકાયદેસર મંડળીનાં સભ્યો હુલ્લડ બખેડો બિગાડ (મિસચિફ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક ડી. વાય. એસ. પી. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક ડી. વાય. એસ. પી. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટીંગ્સ વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP