Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ? સુમિત્રા મહાજન પ્રણવ મુખર્જી હામીદ અંસારી અરૂણ જેટલી સુમિત્રા મહાજન પ્રણવ મુખર્જી હામીદ અંસારી અરૂણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની બહેન છે. પુરૂષની મા છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની બહેન છે. પુરૂષની મા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) ઊંચી કૂદ શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) ઊંચી કૂદ શોટ પુટ (ગોળાફેંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? હીરો જિપ્સમ સલ્ફર ટાલ્ક હીરો જિપ્સમ સલ્ફર ટાલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? એનિમોમીટર બેરોમીટર હાઈગ્રોમીટર વર્ષામાપક એનિમોમીટર બેરોમીટર હાઈગ્રોમીટર વર્ષામાપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP