Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? અરવલ્લી પર્વત હિમાલય પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર અરવલ્લી પર્વત હિમાલય પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ? માટી ઓક્સિજન પાણી રાખ માટી ઓક્સિજન પાણી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 489 1 થી 623 1 થી 598 1 થી 511 1 થી 489 1 થી 623 1 થી 598 1 થી 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટીંગ્સ લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટીંગ્સ લોર્ડ વિલિંગ્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP