Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાને નજરે જોનાર
ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પોલીસ સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય વન સેવા
ભારતીય પ્રશાસનિક સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
હાઈગ્રોમીટર
બેરોમીટર
એનિમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઇ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી. આર. પી. સી. કલમ – 1
સી. આર. પી. સી. કલમ – 25
સી. આર. પી. સી. કલમ – 125
સી. આર. પી. સી. કલમ – 13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP