Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

સ્ફિરોમીટર
સ્ટેથોસ્કોપ
સ્પીડોમીટર
સ્ફિગ્મોમેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ?

રફેલ નાડાલ
રોજર ફેડરર
મિલોસ રાઉનીક
એન્ડી મુરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP