કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઈ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ? અત્રોલી રામપુર નોઈડા વારાણસી અત્રોલી રામપુર નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય મહિલા બોકસર સુશ્રી લવલીના બોરગોહેન કયા રાજ્યના વતની છે ? મેઘાલય આસામ ત્રિપુરા તેલંગાણા મેઘાલય આસામ ત્રિપુરા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુનો જન્મ ક્યાં થયો હતો ? અમરાવતી, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક તિરૂપતિ, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા અમરાવતી, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક તિરૂપતિ, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? બિહાર મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ બિહાર મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ INDRA-21નું આયોજન કર્યું ? અમેરિકા રશિયા જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ? જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP