કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલપ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલપ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ? ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલની માફિ આપવાની શક્તિ CrPCની કલમ ___ કરતા વધારે છે. 433 - A 412 - A 413 - A 406 - A 433 - A 412 - A 413 - A 406 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીની વોટર વિલા સ્થાપિત કરવામાં આવશે ? પુડુચેરી લદાખ ગોવા લક્ષદ્વીપ પુડુચેરી લદાખ ગોવા લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? ભારત બ્રિટન જાપાન અમેરિકા ભારત બ્રિટન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2024ની ઓલિમ્પિક રમતનું આયોજન ક્યા કરવામાં આવશે ? સિડની દોહા લંડન પેરિસ સિડની દોહા લંડન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP