કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 24 ઓગસ્ટ 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 24 ઓગસ્ટ 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી રવી કમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, દર વર્ષે ક્યા દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે) મનાવાશે ? 14 ઓગસ્ટ 17 ઓગસ્ટ 7 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 17 ઓગસ્ટ 7 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ? જાપાન ચીન અમેરિકા ગ્રેટ બ્રિટન જાપાન ચીન અમેરિકા ગ્રેટ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કોનો જન્મદિન ‘સદભાવના દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP