કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા ગુજરાતી સાહિત્યકારના જન્મદીનની યાદમાં ‘વિશ્વ ગજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?

કવિ નર્મદ
દલપતરામ
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું ?

સાઉદી અરેબિયા
UAE
અફઘાનિસ્તાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
'ટોક્યો ઓલિમ્પિક 2020' જાપાનના કયા સમ્રાટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો ?

શ્રી નારૂહિતો
શ્રી રાહીમોહિતો
શ્રી નીસુરૂ હિતો
શ્રી નીકો હિતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશોની નૌસેનાએ જાયદ તલવાર 2021 અભ્યાસનું આયોજન કર્યુ હતું ?

ચીન અને પાકિસ્તાન
ભારત અને સાઉદી અરેબિયા
ભારત અને UAE
પાકિસ્તાન અને UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP