કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ? સુરત નવસારી ચીખલી બોટાદ સુરત નવસારી ચીખલી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ? 8 કિ.મી. 12 કિ.મી. 10કિ.મી. 5 કિ.મી. 8 કિ.મી. 12 કિ.મી. 10કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? લાહોર કિલ્લામા લાલ કિલ્લામા બાગસર કિલ્લામા માલોટ કિલ્લામા લાહોર કિલ્લામા લાલ કિલ્લામા બાગસર કિલ્લામા માલોટ કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index વિશ્વના કેટલા દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે ? 161 181 171 191 161 181 171 191 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રગતિ (PRAGATI) પ્લેટફોર્મ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ? 2013 2012 2015 2014 2013 2012 2015 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ INDRA-21નું આયોજન કર્યું ? જાપાન રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP