કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે મલ્ટિ લૉન્ચ રોકેટ સિસ્ટમ ‘ફતહ-1’નું પરિક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા બાંગ્લાદેશ UAE પાકિસ્તાન સાઉદી અરેબિયા બાંગ્લાદેશ UAE પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અમુક બાબતોમાં આરોપીને સજા માફ કરવાની (ક્ષમાદાન શક્તિ) સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય હાથસાળ (હેન્ડલૂમ) દિવસ ક્યારે મનાવાય છે ? 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? ફેની લોહિત બરાક માનસ ફેની લોહિત બરાક માનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નળ વાટે 24×7 પીવાનું પાણી પૂરું પાડનારું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? વારાણસી પટણા ભોપાલ પુરી વારાણસી પટણા ભોપાલ પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP