કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? પ્રવાસન મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને બેહરીન વચ્ચે આયોજિત દ્વિતીય સમુદ્રી અભ્યાસમાં ક્યા ભારતીય નૌસેના જહાજે ભાગ લીધો હતો ? INS તલવાર INS વિરાટ INS શિવાલિક INS કોચી INS તલવાર INS વિરાટ INS શિવાલિક INS કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ સમુદ્રી યુદ્ધ અભયાસમાં ભારતના કયા જ્હાજે ભાગ લીધો હતો ? INS ખૂકરી INS તાબર INS રણજિત INS વિક્રાંત INS ખૂકરી INS તાબર INS રણજિત INS વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ મેળવવાની દૃષ્ટિએ ક્યો દેશ પ્રથમ ક્રમે રહ્યો ? ચીન જાપાન બ્રિટન અમેરિકા ચીન જાપાન બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોલીસ વિભાગે e-FIR પહેલ લૉન્ચ કરી છે ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? ચંદીગઢ જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ચંદીગઢ જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP