સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 4 8 6 2 4 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 70, 42 તથા 98 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 7 2 14 28 7 2 14 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4306 4336 5336 4236 4306 4336 5336 4236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 28 18 7 14 28 18 7 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 5 21 6 7 5 21 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. જો એકોની અદલાબદલી કરીએ, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, તો તે સંખ્યા શોધો. 57 48 93 75 57 48 93 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP