Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ? ચાંદી સોનુ તાંબુ પારો ચાંદી સોનુ તાંબુ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? O AB B A O AB B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 7% 8% 9% 10% 7% 8% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1947 1993 2003 2005 1947 1993 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? વૃક્ષ નીંદણ ક્ષુપ ઘાસ વૃક્ષ નીંદણ ક્ષુપ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? ચાણકય વિષ્ણુશર્મા પાણિની કાલિદાસ ચાણકય વિષ્ણુશર્મા પાણિની કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP