Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર અમદાવાદ નર્મદા કચ્છ જામનગર અમદાવાદ નર્મદા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ? ગણપતભાઇ વસાવા મંગુભાઇ પટેલ ઓ.પી.કોહલી વજુભાઇ વાળા ગણપતભાઇ વસાવા મંગુભાઇ પટેલ ઓ.પી.કોહલી વજુભાઇ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? વૈશ્વિક તાપમાન વધારો સુપોષકતાકરણ ધાબા બાગકામ રસોડા બાગકામ વૈશ્વિક તાપમાન વધારો સુપોષકતાકરણ ધાબા બાગકામ રસોડા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? ધીરજ કુંડ સૂરજ કુંડ દામોદર કુંડ આત્મ કુંડ ધીરજ કુંડ સૂરજ કુંડ દામોદર કુંડ આત્મ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. રેડીયમ પારો જિંક યુરેનિયમ રેડીયમ પારો જિંક યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP