Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? બનાસકાંઠા સુરત ભરૂચ દાહોદ બનાસકાંઠા સુરત ભરૂચ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 100 રૂ. 50 રૂ. 20 વિના મૂલ્યે રૂ. 100 રૂ. 50 રૂ. 20 વિના મૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. ફકત X ખૂન માટે જવાબદાર છે. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP