Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? હૂડો ટિપ્પણી મેર રાસ બિહુ હૂડો ટિપ્પણી મેર રાસ બિહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? ધીરજ કુંડ દામોદર કુંડ આત્મ કુંડ સૂરજ કુંડ ધીરજ કુંડ દામોદર કુંડ આત્મ કુંડ સૂરજ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP