Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? પાવાગઢ વિલ્સન હિલ ગિરનાર શેત્રુંજય પાવાગઢ વિલ્સન હિલ ગિરનાર શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? A B O AB A B O AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) યોગ્ય જોડકા જોડો.(P) બ્રહ્મો સમાજ (Q) આર્ય સમાજ(R) વહાબી આંદોલન(S) પંચમહાલ ભીલ સેવા મંડળ(1) દયાનંદ સરસ્વતી(2) ઠકકરબાપા(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા(4) રાજા રામમોહન રાય P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? પ્લેટિનમ હીરો સોનું લોખંડ પ્લેટિનમ હીરો સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP