કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘મેરા વતન મેરા ચમન' કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? લઘુમતી અંગેનું મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય લઘુમતી અંગેનું મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? લદાખ જમ્મુ કાશ્મીર પંજાબ ચંદીગઢ લદાખ જમ્મુ કાશ્મીર પંજાબ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? અમેરિકા તે સ્વદેશી છે ફ્રાન્સ જર્મની અમેરિકા તે સ્વદેશી છે ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? નૌસેના NSG એક પણ નહીં વાયુસેના નૌસેના NSG એક પણ નહીં વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ___ મેડલ જીત્યા છે. 6 2 3 4 6 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? દિલ્હી કોલકાત્તા ચેન્નાઈ બેંગ્લોર દિલ્હી કોલકાત્તા ચેન્નાઈ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP