ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. પંચ લક્ષણા દસ લક્ષણા અપાધ્યાન પ્રતિક્રમણ પંચ લક્ષણા દસ લક્ષણા અપાધ્યાન પ્રતિક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈનગ્રંથોમાં કયા સ્થળને રિયાણપતન તરીકે ઓળખાતું ? તારંગા પાલીતાણા પાટણ માંડવી તારંગા પાલીતાણા પાટણ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? દર્શના ઝવેરી અંજલિ મેઢ કુમુદિની લાખિયા સ્મિતા શાસ્ત્રી દર્શના ઝવેરી અંજલિ મેઢ કુમુદિની લાખિયા સ્મિતા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભૂંગળિયો' અને 'પેટી માસ્તર' શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે ? લોકનૃત્ય મેર ગુજરાતના લોકગીત લોકનૃત્ય મેરાયો ગુજરાતનું લોકનાટ્ય લોકનૃત્ય મેર ગુજરાતના લોકગીત લોકનૃત્ય મેરાયો ગુજરાતનું લોકનાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ? કારતક વદ એકાદશી કારતક સુદ પાંચમ કારતક સુદ એકાદશી કારતક વદ પાંચમ કારતક વદ એકાદશી કારતક સુદ પાંચમ કારતક સુદ એકાદશી કારતક વદ પાંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP