Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

આઇ.પી.સી.
સી.આર.પી.સી.
ઇન્ડીયન એવીડન્સ એકટ
ઇન્ડીયન એરેસ્ટ એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો.

સાનીયા નહેવાલ
ગગન નારંગ
અભીનવ બિન્દ્રા
સુશીલકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સ્વદેશી ચળવળ
સવિનય કાનુનભંગ ચળવળ
‘ભારત છોડો’ ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP