Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

પ્રમુખશાહી પદ્ધતિ
રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત ફરજો
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

P-3, Q-2, R-4, S-1
P-3, Q-1, R-2, S-4
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ?
1. ચંદ્રગુપ્ત પહેલો
2. ચંદ્રગુપ્ત મોર્ય
3. અશોક
4. અકબર

1, 3, 2, 4
1, 2, 3, 4
1 ,2, 4, 3
2, 3, 1, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

મહાત્મા ગાંધી
મોરારજી દેસાઇ
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કોઇ અસર થતી નથી.
નીચે જાય છે.
ઉપરજાય છે.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP