ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

લોર્ડ નોર્થ
લોર્ડ એકટન
સર વિલિયમ જોન્સ
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગોપાલકૃષ્ણ ગોખલે
લાલા લજપતરાય
ગાંધીજી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

રોલેટ કમિશન
વાયલી કમિશન
હંટર કમિશન
ડાયર કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાહજહાંનામા : ઈનાયત ખાન
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP