ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

દેવચંદ્રસૂરી
હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

9 જાન્યુઆરી, 1915
18 એપ્રિલ, 1915
12 ફેબ્રુઆરી, 1915
25 મે, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

ગુરુવાર
સોમવાર
મંગળવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

ઓખામંડળના વાઘેર
માતરના ઠાકુર હરિસિંહ
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
લુણાવાડાના રામક્રિપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
મોરારજી દેસાઈ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP