ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. નરસિંહ મહેતા ગંગાસતી શામળ ભટ્ટ દુલા ભાયા કાગ નરસિંહ મહેતા ગંગાસતી શામળ ભટ્ટ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? મોહન પરમાર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર મોહન પરમાર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી તત્પુરુષ અવયવીભાવ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ અવયવીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હસમુખ બરાડી હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક હસમુખ બરાડી હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP