ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિદ્યાર્થી-સામગ્રી મુકવા માટેનું નાનું ખાનુ. ખોધરો જવાસો સરેણ ટાંકું ખોધરો જવાસો સરેણ ટાંકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ? સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? પ્રભાત મુસાફર વરસાદ વિશ્વ પ્રભાત મુસાફર વરસાદ વિશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? એક બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું ચંદ્ર થી ચારૂ સુહાસિની હે. - અલંકાર જણાવો. રૂપક ઉપમા વ્યતિરેક શ્લેષ રૂપક ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. કરુણ તે ગીતો સાંભળી કરુણ તે ગીતો સાંભળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP