કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં ક્રમશઃ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારા મરિયપ્પન થંગાવેલુ અને શરદકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?

શૂટિંગ
દોડ
લાંબી કૂદ
ઊંચી કૂદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અનિલ ખોસલા
સિરીશ બબન દેવ
હરજીતસિંહ અરોરા
વી.આર.ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વરિષ્ઠ વ્યક્તિઓ માટે કઈ અખિલ ભારતીય હેલ્પલાઈન શરૂ કરી ?

એલ્ડર લાઈન-14567
સમભાવ લાઈન – 14567
વૃદ્ધ લાઈન - 14567
ઓલ્ડએજ લાઈન-14567

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી.
આપેલ બંને
સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ‘રાજીવગાંધી નેશનલ પાર્ક'નું નામ બદલીને ‘ઓરંગ નેશનલ પાર્ક’ કરવામાં આવ્યું છે. તે કયા રાજયમાં સ્થિત છે ?

તમિલનાડુ
ગોવા
આસામ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP