કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ડેલ સ્ટેન ક્યા દેશ સાથે સંબંધિત છે ?

દ. આફ્રિકા
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
અર્જુન MK-1 A યુધ્ધ ટેન્ક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
(1) MBT MK-1 A ટેન્ક એ અર્જુન ટેન્કનું સુધારેલું નવું સંસ્કરણ છે.
(2) તે ભારતીય સેનાની તમામ ગતિશિલતા, ફાયર પાવર અને અસ્તિત્વ વધારવા માટે રચાયેલ છે.
(3) આ યુધ્ધ ટેન્ક 72 નવી સુવિધાઓ અને વધુ સ્વદેશી સાધનો સાથે બનાવામાં આવી છે.
(4) આ ટેન્ક બેંગ્લોર સ્થિત HVF દ્વારા વિસસાવવામાં આવી છે તથા તેની ડિઝાઈન પણ તૈયાર કરી છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ?

IIT બોમ્બે
IIT ખડગપુર
IIT રુડકી
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે.
આપેલ તમામ
આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે.
સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સુશ્રી નજલા બોડેન રોમધાને કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે ?

ટયૂનિશિયા
ઈજિપ્ત
ઈથિપિયા
નાઈઝેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP