કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ બેઠક ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઈડન વચ્ચેની પ્રથમ બેઠક હતી.
2. આ બેઠકમાં બંને નેતાઓએ કોવિડ-19 મહામારી, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
3. આ બેઠકમાં ‘ન્યુયોર્ક ધોષણા પત્ર' અંતર્ગત પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી ?

હાર્વર્ડ યુનિવર્સિટી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP