ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

રાજેશ્વર
અર્ધનારીશ્વર
ગોમતેશ્વર
હોયસલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

અરુંધતી રોય
નારાયણ મૂર્તિ
મેઘા પાટકર
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મંડના - મધ્યપ્રદેશ
ઐપન - હિમાચલ પ્રદેશ
રંગાવલી - કર્ણાટક
કૌલ્લમ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP