ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 511 530 458 525 511 530 458 525 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? હા કહી ના શકાય એક પણ નહીં ના હા કહી ના શકાય એક પણ નહીં ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર કેદના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 340 કલમ 349 કલમ 344 કલમ 323 કલમ 340 કલમ 349 કલમ 344 કલમ 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ સુપ્રીમકોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડ 1860 ક્યારે ઘડવામાં આવ્યો ? 12/7/1860 21/5/1860 16/10 /1860 1/10/1860 12/7/1860 21/5/1860 16/10 /1860 1/10/1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ? કલમ 516 કલમ 499 કલમ 510 કલમ 500 કલમ 516 કલમ 499 કલમ 510 કલમ 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP