ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) રાજ્ય સેવકની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવામાં આવેલ છે ? કલમ - 24 કલમ - 21 કલમ - 18 કલમ - 36 કલમ - 24 કલમ - 21 કલમ - 18 કલમ - 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ? કલમ -15 કલમ -9 કલમ -12 કલમ -10 કલમ -15 કલમ -9 કલમ -12 કલમ -10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 530 458 511 525 530 458 511 525 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? ના એક પણ નહીં હા કહી ના શકાય ના એક પણ નહીં હા કહી ના શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર કેદના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 340 કલમ 344 કલમ 323 કલમ 349 કલમ 340 કલમ 344 કલમ 323 કલમ 349 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP