કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો તેઓ કયા રાજ્યના છે ? મહારાષ્ટ્ર કલકત્તા ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર કલકત્તા ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 61 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ? રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ફિરોજ ગાંધી ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ફિરોજ ગાંધી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ધોળાવીરા ભારતનું ___ મું અને ગુજરાતનું ___ મું વિશ્વ વિરાસત સ્થળ બન્યું. 39, 3 40, 3 39, 4 40, 4 39, 3 40, 3 39, 4 40, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઈનર લાઈન પરમિટની જરૂરિયાતો સમાપ્ત કરી દેવામાં આવી ? અરુણાચલ પ્રદેશ લક્ષદ્વીપ લદાખ સિક્કિમ અરુણાચલ પ્રદેશ લક્ષદ્વીપ લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP