કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 351 કલમ 345 કલમ 321 કલમ 377 કલમ 351 કલમ 345 કલમ 321 કલમ 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 415 318 426 405 415 318 426 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત બિગાડ સાપરાધ મનુષ્ય વધ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત બિગાડ સાપરાધ મનુષ્ય વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 18 19 16 17 18 19 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 131 થી 140 કલમ 228 થી 235 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 131 થી 140 કલમ 228 થી 235 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP