ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 375 કલમ 378 કલમ 369 કલમ 368 કલમ 375 કલમ 378 કલમ 369 કલમ 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવા બદલ IPC ની કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 225 કલમ 165 કલમ 325 કલમ 115 કલમ 225 કલમ 165 કલમ 325 કલમ 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 268 કલમ 298 કલમ 307 કલમ 288 કલમ 268 કલમ 298 કલમ 307 કલમ 288 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 372 કલમ 380 કલમ 365 કલમ 379 કલમ 372 કલમ 380 કલમ 365 કલમ 379 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120-એ કલમ 121 કલમ 120 કલમ 120-બી કલમ 120-એ કલમ 121 કલમ 120 કલમ 120-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP