ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં દસ્તાવેજની વ્યાખ્યા આપેલી છે ? કલમ 35 કલમ 23 કલમ 29 કલમ 37 કલમ 35 કલમ 23 કલમ 29 કલમ 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ સાત આઠ છ પાંચ સાત આઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 199 કલમ 499 કલમ 399 કલમ 299 કલમ 199 કલમ 499 કલમ 399 કલમ 299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 278 કલમ 300 કલમ 311 કલમ 307 કલમ 278 કલમ 300 કલમ 311 કલમ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે ? કલમ 28 કલમ 11 કલમ 21 કલમ 32 કલમ 28 કલમ 11 કલમ 21 કલમ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 333 કલમ 302 કલમ 287 કલમ 275 કલમ 333 કલમ 302 કલમ 287 કલમ 275 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP