• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 363
કલમ 366
કલમ 342
કલમ 353

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમપનું વેચાણ કરવું એ ગુનો બને છે ?

કલમ 258
કલમ 252
કલમ 256
કલમ 260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

કલમ 152-બી
કલમ 153-બી
કલમ 153-એ
કલમ 154-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

કલમ 456
કલમ 433
કલમ 442
કલમ 436

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 265
કલમ 279
કલમ 259
કલમ 278

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીંમતી દસ્તાવેજ (જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ?

કલમ 31
કલમ 29
કલમ 32
કલમ 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

નફો અને ખોટ (Profit and Loss) વાક્યના પ્રકારો ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંધિ (Conjunction)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US