ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ? છ પાંચ ચાર ત્રણ છ પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ? પ્રકરણ 4 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 2 પ્રકરણ 4 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 456 કલમ 436 કલમ 433 કલમ 442 કલમ 456 કલમ 436 કલમ 433 કલમ 442 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેંગ રેપ (સામૂહિક બળાત્કાર) કઈ કલમ હેઠળ ગુનો છે ? કલમ 376-એ કલમ 376-સી કલમ 376-ડી કલમ 376-બી કલમ 376-એ કલમ 376-સી કલમ 376-ડી કલમ 376-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં અકસ્માતે થયેલ કૃત્યને ગુનો ગણવામાં આવતું નથી ? કલમ 75 કલમ 87 કલમ 85 કલમ 80 કલમ 75 કલમ 87 કલમ 85 કલમ 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 210 કલમ 222 કલમ 201 કલમ 216 કલમ 210 કલમ 222 કલમ 201 કલમ 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP